આરતી સિંહ અને દીપક ચૌહાણ લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે બંને એ મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા.
લાલ લહેંગા માં આરતી ખુબ જ સુંદર લાગતી હતી જયારે કે દિપક પણ સફેદ શેરવાની માં હેન્ડસમ જોવા મળ્યો હતો.
આ લગ્ન માં આરતી સિંહ ના ભાઈ ભાભી કૃષ્ણા અને કાશ્મીરા એ મેચીંગ આઉટફિટ પહેર્યા હતા.
બેસ્ટ ફ્રેન્ડ આરતી સિંહ ના લગ્ન માં કરણ સિંહ ગ્રોવર તેની પત્ની બિપાશા બાસુ સાથે પહોંચ્યો હતો.
આરતી સિંહ ના લગ્ન માં શેફાલી જરીવાલા પણ તેના પતિ સાથે પહોંચી હતી.
આરતી સિંહ ના લગ્ન માં ટીના દત્તા પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
આરતી સિંહ ની ફ્રેન્ડ દેવોલિના ભટ્ટાચારી પણ તેના પતિ સાથે લગ્ન માં પહોંચી હતી.
પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાએ પણ સાથે પોઝ આપ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More