Taarak mehta ka ooltah chashmah: આટલા દિવસ થી ગાયબ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો સોઢી, ગુરુચરણ સિંહ ના પિતા એ લખાવી પોલીસ માં ફરિયાદ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા ગુરુચરણ સિંહ ગાયબ છે અભિનેતા ના પિતા એ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

by Zalak Parikh
taarak mehta ka ooltah chashmah roshan singh sodhi aka gurucharan singh missing father files complaint

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા ગુરુચરણ સિંહ ગાયબ છે. અભિનેતા ના પિતા એ પોલીસ ને આપેલી માહિતી મુજબ તે છેલ્લા ચાર દિવસ થી ગાયબ છે.ગુરુચરણ સિંહ ના પિતાના જણાવ્યા અનુસાર અભિનેતા સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવાનીકળ્યો હતો. તે મુંબઈ જઈ રહ્યો હતો. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો ફર્યો.

આ સમાચાર પણ વાંચો : King: કિંગ સાથે જોડાયેલું મોટું અપડેટ આવ્યું સામે, શાહરુખ ખાન દીકરી સુહાના ખાન સાથે કરશે આ જગ્યા એ શૂટિંગ શરૂ!

 

તારક મહેતા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ ના પિતા ને નોંધાવી ફરિયાદ 

મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતા ગુરુચરણ સિંહ ના પિતા એ તેના દીકરા ના ગુમ થયા ની ફરિયાદ નોંધાવી છે.અભિનેતા ના પિતા એ રિપોર્ટ માં લખાવ્યું છે કે, મારો પુત્ર ગુરચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ ઉપલબ્ધ નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધ કરી, પરંતુ તે ગુમ છે.’


મીડિયા રિપોર્ટ મુજબ ગુરુચરણ સિંહ એ તેના પિતા ના ખરાબ સ્વાસ્થ્યને કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને અલવિદા કહી દીધું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More