ભૂમિ પેડનેકર તેના શાનદાર અભિનય માટે જાણીતી છે.
ભૂમિ પેડનેકર અવારનવાર તેના બોલ્ડ અને યુનિક ડ્રેસથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે
ભૂમિ પેડનેકરે ફરી એકવાર યુનિક ડ્રેસ પહેર્યો હતો જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
ભૂમિ પેડનેકર એ સફેદ ડ્રેસ પહેર્યો હતો જે એકદમ રિવીલિંગ હતો.
ભૂમિ પેડનેકરના યુનિક ડ્રેસને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
બોલ્ડ ડ્રેસ ને લઈને ભૂમિ ટ્રોલિંગ થઇ રહી હતી તેવામાં લોકોની નજર ભૂમિ ના હાથ પર અટકી ગઈ.
ભૂમિ એ આ રિવીલિંગ ડ્રેસ સાથે ખાસ ડીઝાઈનની કાળા રંગ ની નાની બેગ કેરી કરી હતી.
જો ધ્યાનથી જોવામાં આવે તો આ કાળા રંગના પર્સની ડિઝાઇન હિપ જેવી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More