World Day for Safety and Health at Work : 28 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવાય છે, ‘કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્ય દિવસ’, ‘આ’ વર્ષમાં થઈ હતી ઉજવણીની શરૂઆત..

World Day for Safety and Health at Work : 28 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવાય છે, 'કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્ય દિવસ', ‘આ’ વર્ષમાં થઈ હતી ઉજવણીની શરૂઆત..

by Hiral Meria
Celebrated around the world on 28 April, 'Safety and Health Day at Work', the celebration started this year.

News Continuous Bureau | Mumbai 

World Day for Safety and Health at Work : દર વર્ષે 28 એપ્રિલે કામ પર સલામતી અને સ્વસ્થ  રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેને વર્ષ 2003થી દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે વિશ્વભરમાં કામ ( Work ) દરમિયાન થતા અકસ્માતો અને બીમારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે જેથી તંદુરસ્ત કાર્ય ( Healthy work ) સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. 

આ પણ વાંચો : Zohra Sehgal : 27 એપ્રિલ 1912 ના જન્મેલા ઝોહરા મુમતાઝ સહગલ એક ભારતીય અભિનેત્રી, નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More