ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
નેહા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ચાહકો ને ઘાયલ કરતી રહે છે.
નેહા મલિકે ફરી એકવાર બોલ્ડ ડ્રેસ પહેરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
નેહા મલિકે તેના બોલ્ડ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા એનિમલ પ્રિન્ટેડ મોનોકીની માં જોવા મળી રહી છે.
પુલ કિનારે બેસી ને નેહા એ કેમેરા સામે ઘણા બોલ્ડ પોઝ આપ્યા છે
આ દરમિયાન નેહા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More