સાઉથ સુપરસ્ટાર નયનતારા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે
નયનતારા તાજેતરમાં એક ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા આવી હતી.
નયનતારા એ તાજેતરમાં એક ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
આ તસવીરો માં નયનતારા બ્લેક રિવીલિંગ ગાઉનમાં જોવા મળી રહી છે.
નયનતારા એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે.
મિનિમલ મેકઅપ સાથે નયનતારા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
નયનતારા નો આ બોલ્ડ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
ચાહકો નયનતારા ની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More