ટીવી અભિનેત્રી ગર્વિતા હાલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી રહી છે 

આ અગાઉ ગર્વિતા સ્ટાર પ્લસ ની સિરિયલ બાતે કુછ અનકહી સી માં મૃણાલ ના પાત્ર માં જોવા મળી  હતી. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ગર્વિતા રુહી નું પાત્ર ભજવી રહી છે. જે પહેલા પ્રતીક્ષા હોનમુખે ભજવી રહી હતી. 

ગર્વિતા સિધવાની સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ખૂબ જ સિમ્પલ અવતારમાં જોવા મળી રહી છે

સિરિયલ માં હંમેશા તે સલવાર સૂટ અથવા તો સાડી માં જોવા મળતી હોય છે. 

પરંતુ ગર્વિતા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે. ગર્વિતા સોશિયલ મીડિયા પર સક્રિય છે.  

ગર્વિતા નું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. 

ચાહકો ને ગર્વિતા નો બોલ્ડ લુક અને સિમ્પલ લુક ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow