આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ નાગરિકતા હોવાથી તેને ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી. 

નોરા ફતેહી કેનેડિયન નાગરિક હોવાથી તેને પણ ભારત માં મતદાન કરવાનો અધિકાર નથી. 

કેટરીના કૈફ નો જન્મ હોંગકોંગ માં થયો હતો તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે  તેથી તેને પણ ભારત માં મતદાન કરવાનો અધિકાર નથી

શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ ભારતમાં કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. 

અભિનેત્રી નરગીસ ફખરી પણ આ યાદીમાં સામેલ છે, તેની પાસે અમેરિકન નાગરિકતા છે.

ઇલિયાના ડી ક્રુઝ પણ ભારત માં મતદાન નહીં કરી શકે કેમકે તે પોર્ટુગલ ની નાગરિક છે.   

અભિનેત્રી સની લિયોન પણ કેનેડાની નાગરિક છે, તેથી તે ભારત માં મતદાન નહીં કરી શકે. 

બોલિવૂડ અને સાઉથ અભિનેત્રી એમી જેક્સન પણ બ્રિટિશ નાગરિક છે. તે પણ ભારતમાં મતદાન કરી શકશે નહીં.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow