શાહરૂખ ખાન આ દિવસોમાં IPLમાં ખૂબ જ વ્યસ્ત છે. શાહરુખ ખાન ને જુહી ચાવલા ના પતિ જય મહેતા KKR ના માલિક છે 

શાહરુખ ખાન  પોતાની ટીમ KKR ને પ્રોત્સાહિત કરવા માટે દરેક મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહે છે.

ફિલ્મો, પ્રોડક્શન હાઉસ અને જાહેરાત સિવાય શાહરુખ ખાન IPLમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે

શાહરૂખ ખાન IPLની દરેક સિઝનમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે.

BCCI દરેક ટીમને ટીવી ટેલિકાસ્ટ અને સ્પોન્સરશિપ ની કમાણીનો અમુક હિસ્સો આપે છે.

શાહરૂખ ખાનને તેની ટીમ KKR તરફથી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફ્રેન્ચાઈઝી ફી, ઈવેન્ટ રેવન્યુ અને ઈનામની રકમ પણ મળે છે, જ્યાંથી તે સારી એવી કમાણી કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ ખાન IPLની એક સિઝનમાંથી 250-270 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

રિપોર્ટ્સ અનુસાર, IPLમાંથી શાહરૂખ ખાનની કમાણીમાંથી 100 કરોડ રૂપિયા ખેલાડીઓ અને મેનેજમેન્ટને ખરીદવામાં જાય છે. બાકીના રૂ. 150 કરોડમાંથી 55% KKR અને બાકીનો SRKને જાય છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow