ભારતની સૌથી મોંઘી વેબ સિરીઝ હીરામંડી માટે સોનાક્ષી સિન્હા એ સૌથી વધુ ફી 2 કરોડ લીધી છે.
સોનાક્ષી સિન્હા બાદ અદિતિ રાવ હૈદરી એ હીરામંડી માટે 1.50 કરોડ ફી લીધી છે.
મનીષા કોઈરાલા એ મલ્લિકા જાન માટે 1 કરોડ રૂપિયાની ફી લીધી છે.
હીરામંડી માં લાજો ની ભૂમિકા માટે રિચા ચઢ્ઢા ને 1 કરોડ રૂપિયા સુધીની ફી મળી હતી
હીરામંડી માં સંજીદા શેખ ને વહીદા ના પાત્ર માટે 40 લાખ રૂપિયાની ફી આપવામાં આવી છે.
શર્મિન સેગલ આમાં આલમઝેબ નું પાત્ર ભજવી રહી છે અને તેને માત્ર 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
ફરદીન ખાને 'વલી મોહમ્મદ'નું પાત્ર ભજવવા માટે 75 લાખ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ્યો છે.
હીરામંડી માં અધ્યયન સુમન, શેખર સુમન, ફરીદા જલાલ પણ મુખ્ય ભૂમિકામાં છે જોકે તેમની ફી અંગે કોઈ માહિતી સામે આવી નથી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More