માધુરી દીક્ષિત ને જોઈ ને કોઈ ના કહી શકે કે તે 56 વર્ષ ની છે. 

આ ઉંમરે પણ તે એટલી ફિટ અને સુંદર લાગે છે કે તેની કોઈ સરખામણી નથી.  

હાલ માધુરી દીક્ષિત ડાન્સ દીવાને ને જજ કરી રહી છે. જેમાં તે લહેંગા માં જોવા મળી હતી.  

આ તસવીરોમાં માધુરી દીક્ષિત સુંદર લહેંગા-બ્લાઉઝ સેટમાં જોવા મળી રહી છે. 

સ્મોકી મેકઅપ લુક સાથે માધુરી દીક્ષિતે તેના વાળ ખુલ્લા રાખ્યા છે

હાથ માં કડા અને કાન માં ઇયરિંગ સાથે માધુરી દીક્ષિતે તેનો લુક એક્સેસરીઝ કર્યો હતો. 

માધુરી દીક્ષિતે આ દરમિયાન કેમેરા સામે ઘણા પોઝ આપ્યા  હતા.

ચાહકો ને માધુરી દીક્ષિત નો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow