શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બી-ટાઉનની લોકપ્રિય સેલેબ્રીટી છે 

મીરા રાજપૂત તેની ફેશન સેન્સ ને કારણે લાઈમલાઈટ માં રહે છે. 

તાજેતરમાં મીરા રાજપૂતે રેમ્પ વોક કર્યું હતું જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. 

મીરા રાજપૂત એક ફેશન શો માટે શો સ્ટોપર બની હતી.  

મીરા રાજપૂતે પેસ્ટલ કલર નો સુંદર લેહંગો પહેર્યો હતો. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.  

મીરા રાજપૂતે ચોકર નેકપીસ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

સોફ્ટ મેકઅપ સાથે મીરા રાજપૂતે તેના વાળ ને પોનીટેલ માં બાંધ્યા છે.  

સોશિયલ મીડિયા યુઝર્સ મીરા રાજપૂત ની ચાલ ને લઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow