ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ દેબીના બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
હાલ દેબીના ઇન્ડસ્ટ્રી થી દૂર માતૃત્વનો આનંદ માણી રહી છે.
દેબીના બેનર્જીએ તેના સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં દેબીના તેની બંને દીકરીઓ સાથે પુલ માં મસ્તી કરતી જોવા મળી રહી છે.
આ દરમિયાન દેબીના બિકીની માં જોવા મળી હતી જેમાં તે તેનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા .મળી હતી
દેબિના ની દીકરીઓ લિયાના અને દિવિશા પણ તેમની માતા સાથે ખૂબ જ ખુશ જોવા મળી હતી.
દેબીના બેનર્જીએ 2011માં એક્ટર ગુરમીત ચૌધરી સાથે લગ્ન કર્યા હતા.
દેબીના બેનર્જી ની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More