મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી માનુષી ની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ છે.
માનુષી ઘણીવાર તેના ફેન્સ સાથે તેના ફોટો કરતી રહે છે.
માનુષી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં માનુષી ઓફ વ્હાઇટ કલર ના ઓફ શોલ્ડર બોડીકૉન ગાઉનમાં જોવા મળી રહી છે
આ ગાઉન સાથે માનુષી એ બ્લુ કલર નું ફર વાળું શ્રગ કેરી કર્યું છે.
ગળામાં ફક્ત એક નેકપીસ સાથે માનુષી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે માનુષી એ તેના વાળ ને બનમાં બાંધ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More