Loksabha Election 2024 : Narendra Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જાય ત્યાં જય-જયકાર, આજે વોટીંગ કરવા ગયા અને તે પણ ભગવા કપડાં પહેરીને. જુઓ વિડિયો, સાંભળો વોટીંગ પછી શું કહ્યું.

Loksabha Election 2024 : Narendra Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ખાતે મતદાન કર્યું, તેમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ મોજુદ હતા. . તેઓ જ્યારે રસ્તે નીકળ્યા ત્યારે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા.

by Dr. Mayur Parikh
Narendra Modi votes 2024

 Loksabha Election 2024 : Narendra Modi આજે ગુજરાત સહિત 11 રાજ્યો, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન છે. ત્યારે અનેક  દિગ્ગજ નેતાઓનું ભાવી ઇવીએમમાં કેદ થવાનું છે.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોટિંગ કર્યું જુઓ તેનો વિડીયો. 

 

 Loksabha Election 2024 : Narendra Modi  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોટિંગ બાદ શું કહ્યું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોટિંગ કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરી હતી.  તેમણે શું કહ્યું આ વિડીયો જુઓ…. 

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More