ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે 

સારા તેંડુલકરે તેના લેટેસ્ટ ફોટોશુટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં સારા બેબી પિન્ક કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં .જોવા મળી રહી છે.  

સારા એ માત્ર કાન માં બુટ્ટી સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો 

આ દરમિયાન સારા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

સારા તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયન ફોલોઅર્સ છે. 

સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સુંદરતા માં કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow