Shekhar suman: રાજનીતિમાં આવ્યા બાદ બદલાયો શેખર સુમન નો સુર, કંગના રનૌત માટે કહી આવી વાત

Shekhar suman: શેખર સુમન સંજય લીલા ભણસાલી ની સિરીઝ હીરામંડી ને લઈને ચર્ચામા છે. ગઈકાલે જ શેખર સુમન ભારતીય જનતા પાર્ટી માં જોડાયો છે. આ દરમિયાન શેખર સુમન કંગના રનૌત વિશે વાત કરતો જોવા મળ્યો હતો

by Zalak Parikh
Shekhar suman talk about kangana ranaut after joining BJP

News Continuous Bureau | Mumbai

Shekhar suman: શેખર સુમન સંજય લીલા ભણસાલી ની સિરીઝ હીરામંડી ને લઈને ચર્ચામા છે. ગઈકાલે જ શેખર સુમન ભારતીય જનતા પાર્ટી માં જોડાયો છે.અભિનેતાના આ પગલા બાદ તેની અને કંગનાની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી હતી. જો કે હવે શેખરે પોતે આગળ આવીને કંગનાને સમર્થન આપ્યું છે.શેખર સુમનનું કહેવું છે કે તે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડી રહેલી કંગના રનૌત માટે પ્રચાર કરવા તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદે ઈંડા માંથી બનાવ્યો એવો ડ્રેસ કે લોકો એ પકડી લીધું માથું, જુઓ વિડીયો

 

શેખર સુમને કંગના વિશે કહી વાત 

ભાજપમાં જોડાયા બાદ શેખર સુમન ના સુર બદલાઈ ગયા છે. આ દરમિયાન શેખર સુમનને પૂછવામાં આવ્યું કે શું તેઓ કંગના રનૌત માટે પ્રચાર કરવા તૈયાર છે? જેના જવાબ માં શેખર સુમને કહ્યું, “જો તે બોલાવશે તો કેમ નહીં જાઉં આ મારી ફરજ પણ છે અને  પણ છે.”


મીડિયા રિપોર્ટ મુજબ કંગના શેખર સુમન ના દીકરા અધ્યયન સુમન ને ડેટ કરી રહી હતી. આ પછી શેખર સુમને કંગના પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. હવે બંને એક જ પાર્ટીમાં જોડાયા બાદ લોકો બંનેની આકરી ટીકા કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More