જાહ્નવી કપૂર તેના અભિનય અને ફેશન સેન્સ માટે જાણીતી છે. 

જાહ્નવી સોશિયલ મીડિયા પર તેના અને વિડીયો શેર કરતી રહે છે.  

જાહ્નવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ સુંદર જોવા મળી રહી છે. 

આ તસવીરો માં જાહ્નવી ગોલ્ડન પારદર્શક થાઈ હાઈ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે જાહ્નવી એ માથા પર હેર બેન્ડ પહેરી છે જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે. 

ગ્લોસી મેકઅપ સાથે જાહ્નવી કપૂરે હળવા કર્લી લુકમાં તેના વાળ ખુલ્લા રાખ્યા છે 

જાહ્નવી કપૂરે આ તસવીરો શેર કરતા કેપ્શન આપ્યું - ઈડન ના ગાર્ડન માં 

આ દરમિયાન જાહ્નવી એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow