News Continuous Bureau | Mumbai
Sachin Tendulkar : સચિન તેંડુલકરનું નિવાસ્થાન બાંદ્રામાં ( Bandra ) હિલ રોડ ખાતે આવેલું છે. અહીં સચિન તેંડુલકરના ઘરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પાડોશીઓએ ફરિયાદ કરી છે કે સચિન તેંડુલકર ના ઘરેથી કન્સ્ટ્રક્શનનો ઊંચો અવાજ આવે છે અને તે પણ મોડી રાત્રે.
Dear @sachin_rt, it’s nearly 9pm and the cement mixer that’s been outside your Bandra home all day making a loud noise is still there, still making a loud noise.
Please could you ask the people working on your home to stick to reasonable hours? Thank you so much.— Dilip D’Souza (@DeathEndsFun) May 5, 2024
Sachin Tendulkar : સચિન તેંડુલકર સંદર્ભે શું ફરિયાદ થઈ છે?
સચિન તેંડુલકર બાંદ્રા ખાતે રહે છે અને અહીં રાત્રે 9:00 વાગે તેના ઘરે સિમેન્ટ મિક્સ કન્ટેનર આવ્યું અને તે પૂરજોશમાં કામ ( construction work ) કરી રહ્યું હતું. આ સમયે પાડોશી ( neighbor ) દિલીપ ડિસુઝા એ ટ્વિટર પર સચિન તેંડુલકરને ફરિયાદ ( complaint ) કરી કે મહેરબાની કરીને અવાજ ઓછો કરો કારણ કે અમને પરેશાની થઈ રહી છે. આખરે એક કલાક પછી તે પાડોશી એ ફરી એકવાર ટ્વીટ કર્યું કે સચિન તેંડુલકર ( Sachin Tendulkar house ) ની ઓફિસથી મને ફોન આવ્યો હતો અને મેં આખી વાત તેમને સમજાવી દીધી છે. સચિન તેંડુલકર ની ઓફિસ તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે આગળથી તકલીફ નહીં થાય.
આ સમાચાર પણ વાંચો: Mumba Devi Temple: મુંબા દેવી મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે ઉજવાશે તેનો વાર્ષિક કેરી મહોત્સવ..
આમ દરેક પાડોશીઓને એકબીજા સાથે તકલીફ રહેતી જ હોય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)