ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. 

હાલ શ્વેતા તિવારી તેના પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. 

શ્વેતા તિવારી એ તેના સોશિયલ મીડિયા પર તેના વેકેશન ના કેટલાક ફોટા શેર કર્યા છે. 

આ તસવીરો માં શ્વેતા તિવારી વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ્સ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે.  

શ્વેતા તિવારીએ ગોગલ્સ અને બ્લેક સ્નીકર્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો.

આ દરમિયાન શ્વેતા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આ દરમિયાન શ્વેતા એ એવા પોઝ આપ્યા કે ચાહકો પણ વિશ્વાસ કરી શકતા નથી કે તે 43 વર્ષની છે..  

શ્વેતા તિવારી ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow