મેટ ગાલા 2024 માં જેનીફર લોપેઝ એ પોતાનો જાદુ ફેલાવ્યો હતો.
મેટ ગાલા 2024માં જેનિફર લોપેઝ ના ગાઉને સૌનું ધ્યાન ખેંચ્યું હતું
જેનિફર લોપેઝે મેટ ગાલા 2024ના રેડ કાર્પેટને કિલર લુક સાથે સ્લે કર્યો
મેટ ગાલામાં જેનિફર લોપેઝ શિઆપેરેલી ગાઉનમાં ખુબ સુંદર લાગતી હતી.
જેનિફર લોપેઝનું આ ગાઉન ડેનિયલ રોઝબેરીએ ડિઝાઇન કર્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ જેનિફર લોપેઝ નો ગાઉન 2.5 મિલિયન સિલ્વર મોતીઓ થી બનેલો છે
ગળામાં સુંદર નેકપીસ સાથે જેનિફરે પોતાના વાળ બન માં બાંધ્યા હતા.
ડિઝાઇનરે જેનિફર લોપેઝ ના ગાઉનમાં બટરફ્લાય સ્ટાઇલ કરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More