તૃપ્તિ ડિમરી ફિલ્મ એનિમલ થી લાઈમલાઈટ માં આવી હતી
એનિમલ બાદ તૃપ્તિ ને નેશનલ ક્રશ નું બિરુદ મળ્યું છે.
તૃપ્તિ ડિમરી અવારનવાર તેના ફોટા શેર કરી ને લોકો ને દીવાના બનાવતી રહે છે.
તૃપ્તિ ડિમરી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તૃપ્તિ બ્લેક કલરના સ્ટ્રેપી થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે.
તૃપ્તિ ડિમરી એ માત્ર રિંગ્સ અને હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
આ આઉટફિટ સાથે મેળ ખાતા તૃપ્તિ એ તેના વાળ ને અવ્યવસ્થિત બન માં બાંધ્યા છે.
તૃપ્તિ ડિમરી બેડ ન્યુઝ અને ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More