News Continuous Bureau | Mumbai
Parivartan Chintan – II: ભારતીય સશસ્ત્ર દળો ( Indian Armed Forces ) ત્રણેય સેવાઓ વચ્ચે ચાલી રહેલી સંયુક્તતા અને એકીકરણ પહેલને વેગ આપવાનો ઇરાદો ધરાવે છે.
08 એપ્રિલ 2024ના રોજ આયોજિત “પરિવર્તન ચિંતન”માં ( Parivartan Chintan – II ) તમામ ત્રિ-સેવા સંસ્થાઓના વડાઓ માટે એક અગ્રણી પરિષદ આયોજિત કરાઈ હતી. જેનો ઉદ્દેશ્ય નવીનતમ સુધારાત્મક વિચારો અને પહેલો ઊભી કરવાનો છે. નવી દિલ્હી ( New Delhi ) ખાતે 09-10 મે 2024ના રોજ બે દિવસ પરિવર્તન ચિંતન – II મળશે, જેની અધ્યક્ષતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ( General Anil Chauhan ) કરશે.
આ સમાચાર પણ વાંચો: Hindu Population: ભારતમાં બહુમતીની સંખ્યામાં 1950 અને 2015 ની વચ્ચે 8% ઘટાડો થયો, PMની આર્થિક સલાહકાર પરિષદનો અહેવાલય… જાણો મુસ્લિમ વસ્તીમાં કેટલો વધારો થયો..
સર્વોચ્ચ ચીફ ઓફ સ્ટાફ કમિટીની તમામ પેટા સમિતિઓના સભ્યો; સીડીએસ તેના કાયમી અધ્યક્ષ અને ત્રણ સર્વિસ ચીફ તરીકે, બહુવિધ ડોમેન્સમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, અને સંયુક્તતા અને એકીકરણ દ્વારા પરિવર્તન તરફ ઇચ્છિત અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી સુધારાઓ પર વિચાર કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.