જ્હાન્વી કપૂર તેના અભિનય ની સાથે સાથે  સેન્સ માટે પણ જાણીતી છે. 

જ્હાન્વી કપૂર તેના ગ્લેમરસ લુકના કારણે લાઈમલાઈટ માં રહે છે

જ્હાન્વી કપૂર તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન કરવા આવેલી જ્હાન્વી કપૂર ના ડ્રેસ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું 

આ દરમિયાન જ્હાન્વી કપૂર સિઝલિંગ રેડ કલરના બેકલેસ  ડ્રેસમાં જોવા મળી હતી. 

આ ડ્રેસ ની ખાસિયત એ હતી કે ડ્રેસ ની ડિઝાઇનિંગમાં બોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે 

આ ડ્રેસ ની ખાસિયત તરફ ખુદ રાજકુમાર રાવે લોકોનું ધ્યાન દોર્યું હતું.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં જ્હાન્વી કપૂર ની સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow