જેકી શ્રોફ ની દીકરી અને ટાઇગર શ્રોફ ની બહેન ક્રિષ્ના શ્રોફ લાઈમલાઈટ માં રહે છે
ક્રિષ્ના શ્રોફ ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે ચર્ચામા રહેતી હોય છે.
ક્રિષ્ના શ્રોફ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે અવારનવાર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
હવે ક્રિષ્ના શ્રોફ ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગર શ્રોફ ની બહેન કૃષ્ણા શ્રોફ મનોરંજન ની દુનિયા માં પગ મૂકી રહી છે.
જેકી શ્રોફની દીકરી ક્રિષ્ના શ્રોફ કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલ માં નથી જોવા મળવાની
ક્રિષ્ના શ્રોફ રિયાલિટી શો દ્વારા ગ્લેમરની આ દુનિયામાં પ્રવેશવા જઈ રહી છે.
ક્રિષ્ના શ્રોફ રોહિત શેટ્ટી ના શો ખતરો કે ખિલાડી માં જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More