શેહનાઝ ગિલ બિગ બોસ 13 માં આવ્યા બાદ લોકપ્રિય બની હતી.
શેહનાઝ ગિલ ને તેની ક્યુટનેસ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
શેહનાઝ ગિલ સમય બોલ્ડ બની રહી છે. તાજેતર માં તેને તેની તસવીરો શેર કરી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શેહનાઝ ગિલ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શેહનાઝ લાઈટ બ્લુ કલર ના ડ્રેસ માં જોવા મળી રહી છે.
શેહનાઝ એ તેના લુક ને ફક્ત હાઈ હિલ સાથે એક્સેસરીઝ કર્યો છે.
શેહનાઝ ગીલે આ સાથે કેપ્શન માં લખ્યું, 'સુંદરતાને ફરીથી વ્યાખ્યાયિત કરવી'
શેહનાઝ ગિલ ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More