અનન્યા પાંડે એ ચંકી પાંડે ની દીકરી છે. તેને કરણ જોહર ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કર્યું હતું.
અનન્યા પાંડે હાલ તેના અને આદિત્ય રોય કપૂર ના બ્રેકઅપ ને કારણે ચર્ચામાં છે.
આ બધા ની વચ્ચે અનન્યા એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી
આ કાર્યક્રમ માં અનન્યા ઈન્ડિયન-વેસ્ટર્ન લુક માં જોવા મળી હતી
અનન્યા પાંડેએ ઇયરિંગ્સ, નેકલેસ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો હતો.
આ દરમિયાન અનન્યા એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
અનન્યા ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More