Amit Shah: અમિત શાહ એ અરવિંદ કેજરીવાલને આપ્યો સણસણતો જવાબ.. કહ્યું વડાપ્રધાન તો….

Amit Shah: અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે..

by Hiral Meria
Amit Shah replies to Arvind Kejriwal on prime minister post.

News Continuous Bureau | Mumbai

Amit Shah: અરવિંદ કેજરીવાલના આરોપો પછી અમિત શાહ મીડિયા સામે આવ્યા હતા. તેમણે મીડિયા સામે આવીને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ( BJP ) સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કે વડાપ્રધાન ( Prime Minister ) નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં બની શકે. આટલું જ નહીં તેઓ પોતાની ત્રીજી ટર્મ પણ પૂરી કરશે. 

Amit Shah: અમિત શાહે કેજરીવાલને શું જવાબ આપ્યો. 

પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે અરવિંદ કેજરીવાલને ( Arvind Kejriwal ) વડાપ્રધાન ( Narendra Modi ) 75 વર્ષના થાય છે તે જાણીને ખુશ થવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીર ( Pok ) એ ભારતનો હિસ્સો છે. ભારત ગમે તે હિસાબે લઇને રહેશે.

આ સમાચાર પણ વાંચો: Piyush Goyal: ઉત્તર મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સેવાઓ વધારવામાં આવશે, પીયૂષ ગોયલની જાહેરાત

Amit Shah: ચૂંટણીના પરિણામ સંદર્ભે તેમણે શું કર્યું. 

અમિત શાહે કહ્યું કે અત્યાર સુધીના ચરણમાં એનડીએ ( NDA ) 200 સીટ પાર કરી ચૂકી છે અને આવનાર ચરણમાં વધુ  200 સીટ મળશે અને આમ એનડીએ પોતાની 400 સીટ નો ટાર્ગેટ પૂરો કરશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More