Today’s Horoscope : આજે ૧૨ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

TODAY’S HOROSCOPE : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Zalak Parikh
todays horoscope today 12 may 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૨ મે ૨૦૨૪, રવિવાર

 

“તિથિ” – વૈશાખ સુદ પાંચમ 

 

“દિન મહીમા”

મધર્સ ડે (માતૃદિન), સુરદાસ જયંતિ, ઉમીયામાતા મહોત્સવ, રામાનુજાચાર્ય જયંતિ, આદ્યશંકરાચાર્ય જયંતિ, સોમનાથ પ્રતિષ્ઠા દિન, નટવરલાલજી ઉ.કર્ણાવતી,પરિચારિકા દિન, જૈન અભિનંદન સ્વામી ચ્યવન

 

“સુર્યોદય” – ૬.૦૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૩ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૭.૨૭ થી ૧૯.૦૪

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૯.૦૪)

આજે જન્મેલા બાળકની રાશી ૧૩ મે સવારે ૫.૦૪ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૦.૨૫) 

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૯.૦૪)

૧૩ મે સવારે ૫.૦૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૭.૪૩ – ૯.૨૧

લાભઃ ૯.૨૧ – ૧૦.૫૮

અમૃતઃ ૧૦.૫૮ – ૧૨.૩૫

શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૦૪ – ૨૦.૨૬

અમૃતઃ ૨૦.૨૬ – ૨૧.૪૯

ચલઃ ૨૧.૪૯ – ૨૩.૧૨

લાભઃ ૨૫.૫૭ – ૨૭.૨૦

શુભઃ ૨૮.૪૩ – ૩૦.૦૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

 

“તુલાઃ”(ર,ત)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

 

“મકરઃ”(ખ,જ)-

હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જમીન-મકાન -વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More