અવનિત કૌર અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અવનિત કૌર એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે. 

આ તસવીરોમાં અવનિત કૌર ડીપ નેક બ્લાઉઝ અને ભારે લહેંગા માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે અવનીતે ગુલાબી આઈ શેડો મેકઅપ કર્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

આ સાથે જ મેળખાતા અવનીતે તેના વાળ ને કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.  

અવનીતે આ લહેંગા અને ચોલી સાથે મેચિંગ જવેલરી પણ પહેરી છે. 

આ સાથે અવનીતે ઓર્ગેન્ઝા મટિરિયલ નો દુપટ્ટો પણ કેરી કર્યો છે. 

અવનિત કૌર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow