જ્હાન્વી કપૂર તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જ્હાન્વી કપૂર એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં જ્હાન્વી રેડ એન્ડ બ્લુ કલર ની સાડી માં જોવા મળી રહી છે. 

આ સાથે જ જ્હાન્વી એ તેના બ્લાઉઝ પર માહી ની સાથે 6 નંબર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

મિનિમલ મેકઅપ સાથે જ્હાન્વી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.  

આ દરમિયાન જ્હાન્વી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ક્રિકેટ પર આધારિત છે.

આ ફિલ્મ માં જ્હાન્વી ની સાથે રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow