રિતિક રોશનની ગર્લફ્રેન્ડ અને સિંગર સબા આઝાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
સબા આઝાદ ઘણીવાર તેની સુંદર તસવીરો થી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
સબા આઝાદે તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
આ તસવીરો માં સબા આઝાદ બ્લેક બ્રેલેટ સાથે સફેદ બ્લેઝર માં જોવા મળી રહી છે.
આ દરમિયાન સબા આઝાદે તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
સબા આઝાદને આ સ્ટાઈલમાં જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે
સબા આઝાદ ઘણા સમયથી રિતિક રોશનને ડેટ કરી રહી છે
સબા અને રિતિકે ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More