દિશા પટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે 

દિશા અવારનવાર તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. 

દિશા એ તેની  લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં દિશા બ્લેક હાર્ટ શેપ ડિઝાઈન કરેલા મિની ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

ગ્લોસી મેકઅપ સાથે દિશા એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે. 

આ દરમિયાન દિશા તેના કિલર અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. .

આ તસવીરો માં દિશા ની સ્માઈલ જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

દિશા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow