નેહા મલિક ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની બોલ્ડ અભિનેત્રી માની એક છે.
નેહા અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે
તાજેતર માં જ નેહા માલિકે તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
આ તસવીરો માં નેહા મલિક ઓરેન્જ કલર ના સ્વિમવેર માં જોવા મળી રહી છે.
નેહા મલિક ની રેડ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો.કરી રહી હતી.
આ સ્વીમ વેર સાથે નેહા મલિકે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
નેહા મલિકે દરિયા કિનારે કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા.
આ દરમિયાન નેહા મલિક તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More