કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય સુંદરીએ તેમની સુંદરતા બતાવી હતી 

દીપ્તિ સાધવાની બાદ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉર્વશી રૌતેલાનો લુક સામે આવ્યો છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના રેડ કાર્પેટ પરથી ઉર્વશી રૌતેલાની તસવીર સામે આવી છે.

આ તસવીરો માં તે ડાર્ક પિંક કલરનો થાઈ સ્લિટ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.

આ ગાઉન સાથે ઉર્વશીએ તેના માથા પર એક બેન્ડ પહેર્યો છે, જેના પર હીરા જડેલા છે

ઉર્વશી એ આ આઉટફિટ સાથે મેળ ખાતો ડાર્ક આઈ મેકઅપ કર્યો હતો  

આ પિન્ક આઉટફિટ માં ઉર્વશી એકદમ અપ્સરા જેવી લાગતી હતી.  

ઉવર્શી રૌતેલા નો આ અવતાર લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow