વિકી કૌશલને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દીઠ આશરે રૂ. 2.5 કરોડ મળે છે. વિકી કૌશલની માસિક કમાણી 25 લાખ રૂપિયાથી વધુ છે
વિકી કૌશલ પાસે પહેલેથી જ અંધેરી (વેસ્ટ)માં એક આલીશાન ઘર છે અને તાજેતરમાં તેણે બાંદ્રામાં પણ એક ઘર ભાડે લીધું છે.