અવનીત કૌર અવારનવાર તેના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

અવનિત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર  કરી છે જેમાં તે બોલ્ડ અંદાજ માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં અવનીત બ્લેક બ્રેલેટ અને ટ્રાન્સપરન્ટ બોટમવેર માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન અવનીત કૌર તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

અવનીતે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. . 

આ તસવીરો શેર કરતા અવનીત કૌરે તેમને કેપ્શન આપ્યું - હોટ ગર્લ SZN અને બ્લેક હાર્ટ ઇમોજી પણ શેર કરી. 

અવનીત કૌર ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow