News Continuous Bureau | Mumbai
Mumbai Phase-5 Voting:
- દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે.
- સવારે 9 વાગ્યા સુધી મુંબઈ ઉત્તર લોકસભા સીટ પર 6.19 ટકા, મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા સીટ પર 6.01 ટકા મતદાન થયું હતું.
- મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા બેઠક પર 6.83 ટકા, મુંબઈ ઉત્તર-પૂર્વમાં 6.83 ટકા, મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં 6.87 ટકા, મુંબઈ દક્ષિણમાં 5.34 ટકા અને મુંબઈ દક્ષિણ મધ્યમાં 7.79 ટકા મતદાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો: Mumbai Lok Sabha elections 2024: મતદાન લોકશાહીનો અધિકાર.. વહેલી સવારે અનિલ અંબાણી પહોંચ્યા પોલિંગ બુથ, લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન; જુઓ વિડીયો..