Anant ambani and Radhika merchant: જામનગર બાદ હવે ક્રુઝ પર યોજાશે અનંત અને રાધિકા નું બીજું પ્રિ વેડિંગ ફંક્શન, આ મહેમાનો થઇ શકે છે સામેલ

Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના બીજા પ્રિવેડિંગ ફંક્શન ની તૈયારી શરૂ થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફંક્શન એક ક્રુઝ પર યોજાશે.

by Zalak Parikh
anant ambani radhika merchant 2nd pre wedding bash on cruze

News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant:અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન ની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. અનંત તેની બાળપણ ની મિત્ર રાધિકા  મહિનામાં લગ્ન કરશે. અનંત અને રાધિકા ના પ્રથમ પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર યોજાયા હતા. હવે ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન 28 થી 30 મે વચ્ચે થશે અહેવાલ છે કે અંબાણી પરિવાર લગભગ 800 મહેમાનોને લક્ઝરી ક્રૂઝ પર હોસ્ટ કરશે.

આ સમાચાર પણ વાંચો:  Tiger shroff: પોતાની ડૂબતી ફિલ્મી કરિયર બચાવવા ટાઇગર શ્રોફ એ લીધો આ મહત્વનો નિર્ણય

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના 28 થી 30 મે વચ્ચે બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. અહેવાલ છે કે અંબાણી પરિવાર આ ફંક્શન એક લક્ઝરી ક્રૂઝ પર કરવા જઈ રહ્યું છે. આ ઉજવણી 28 મે થી 30 મે સુધી ચાલશે. આ દરમિયાન ક્રૂઝ 4380 કિલોમીટરનું અંતર કાપશે.


અનંત અને રાધિકા ના આ બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં લગભગ 800 મહેમાનો સામેલ થશે. રિપોર્ટ મુજબ  આ ફંક્શન માં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક હસ્તીઓ ભાગ લઈ શકે છે. ક્રુઝ પર મહેમાનોની સંભાળ રાખવા માટે 600 માણસો નો સ્ટાફ હશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More