નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અભિનેત્રી માની એક છે.
નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
નેહા મલિકે તેના સોશિયલ મીડિયા પર તેના કેટલાક બોલ્ડ ફોટા પોસ્ટ .કર્યા છે
આ તસવીરો માં નેહા મલિક બ્લેક નાઈટવેર માં જોવા મળી રહી છે.
આ દરમિયાન તેને કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
નેહા ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
નેહા મલિક ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગ ની જેમ વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More