News Continuous Bureau | Mumbai
Papua New Guinea:
- કુદરતનો ખૌફનાક કહેર ઓસ્ટ્રેલિયાની ઉત્તરે સ્થિત પાપુઆ ન્યૂ ગિની પર પડ્યો છે.
- રિપોર્ટ અનુસાર, અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનને કારણે બે હજારથી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.
- પહેલા આ સંખ્યા 670 કહેવાતી હતી, જે સતત વધી રહી છે.
- હજુ પણ બચાવ કાર્યકર્તાઓ દટાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
- એટલે હજુ પણ આ આંકડો વધે તેવી આશંકા સેવાઈ રહી છે
- પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એન્ગા પ્રાંતના એક ગામમાં ગયા શુક્રવારે ભૂસ્ખલન થયું હતું.
- ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમ વખત 76,000ને પાર; આ કંપનીના રોકાણકારો થયા માલામાલ..
Join Our WhatsApp Community