પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પોતાના ગ્લેમરસ અંદાજ ને કારણે ચર્ચામાં રહે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માનુષી એ તેના કેટલાક બોલ્ડ ફોટોગ્રાફ શેર કર્યા છે.
આ તસવીરો માં માનુષી મોનોકની માં ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.
માનુષી છિલ્લરે વર્ષ 2017માં મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો.
માનુષીએ વર્ષ 2022માં અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
મોડલિંગ અને એક્ટિંગ બાદ માનુષી છિલ્લરે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે.
માનુષી છિલ્લર બિઝનેસ વુમન બની છે તેને એક ક્લોથીંગ બ્રાન્ડ શરૂ કરી છે.
માનુષીએ ‘દ્વીપ’ નામથી પોતાની સ્વિમવિયર બ્રાન્ડ પણ શરુ કરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More