News Continuous Bureau | Mumbai
Share Market Close:
- ભારતીય શેર બજાર આજનો દિવસ અમંગલકારી સાબિત થયો છે.
- આજે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 220.05 પોઈન્ટ ઘટીને 75,170.45 સ્તર પર અને નિફ્ટી 41.05 પોઈન્ટ ઘટીને 22891.40 સ્તર પર બંધ રહ્યો.
- આમ સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે નુકસાન સાથે બંધ થયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો: Agra News : પ્રેમી સાથે ઝઘડો કરીને મહિલા રેલ્વે ટ્રેક પર કૂદી પડી, સામેથી અચાનક આવી ટ્રેન, મળ્યું દર્દનાક મોત..
Join Our WhatsApp Community
 
			         
			         
                                                        