Maharashtra News Continuous’ Research report 2024 : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી લોકસભાની કેટલી બેઠકો જીતશે.. જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report : મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડીથી કોને ફાયદો થશે તે તો 4 જૂને જ ખબર પડશે.

by kalpana Verat
Maharashtra News Continuous' Research report : How many Lok Sabha seats will Mahavikas Aghadi win in Maharashtra.. See News Continues' exclusive research report..

 News Continuous Bureau | Mumbai 

 Maharashtra  News Continuous’ Research report : દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડીથી કોને ફાયદો થશે તે તો 4 જૂને જ ખબર પડશે. અનેક રાજકીય નેતાઓ તેમાં જીતનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝની ટીમે રિસર્ચ કર્યું છે તેનો રિપોર્ટ રજૂ કર્યો છે 

 Maharashtra  News Continuous’ Research report : મહાવિકાસ અઘાડી લોકસભાની કેટલી બેઠકો જીતશે..  

 Political party                                                                                                                            Total seats

SS (UBT) 8
NCP(SP) 3
Congress 7
MVA 18

 

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More