News Continuous Bureau | Mumbai
IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ( IRCTC ) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ( Ek Bharat Shreshtha Bharat ) અને દેખો અપના દેશ ( Dekho Apna Desh ) અંતર્ગત ટ્રેન દ્વારા સાપ્તાહિક પ્રવાસ લઈને આવી ગયું છે.
IRCTC : સાપ્તાહિક પ્રવાસ :- (કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે)
- દર રવિવાર એ શિમલા મનાલી ચંદીગઢ ટૂર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂરની વ્યવસ્થા કરવામાં આવી છે.
- શિમલા મનાલી ચંદીગઢ ટૂર ફક્ત ૨૯૩૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એ.સી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂર ફક્ત ૬૦૦૦/- થી સારું થાય છે જેમાં એક્ઝિક્યુટિવ ચેર કાર માં ૧૪ સીટ્સ છે.
- દર સોમવાર એ અમેઝિંગ ગોવા ટૂર અને ઓડિશા- આધ્યાત્મિક દિવ્યતા અને ગોલ્ડન બીચની ભૂમિ ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- અમેઝિંગ ગોવા ટૂર ફક્ત ૧૮૧૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
- ઓડિશા- આધ્યાત્મિક દિવ્યતા અને ગોલ્ડન બીચની ભૂમિ ટૂર ફક્ત ૧૪૧૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
- દર મંગળવાર એ શ્રી કાલહસ્તી, પદ્માવતી અને વેલ્લોર સુવર્ણ મંદિર સાથે શ્રી તિરુપતિ બાલાજી ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- શ્રી કાલહસ્તી, પદ્માવતી અને વેલ્લોર સુવર્ણ મંદિર સાથે શ્રી તિરુપતિ બાલાજી ટૂર ફક્ત ૧૬૧૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૪ સીટ્સ છે.
- દર બુધવાર એ દેવભૂમિ હરિદ્વાર – ઋષિકેશ ટૂર અને શ્રી માતા વૈષ્ણો દેવી ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- દેવભૂમિ હરિદ્વાર – ઋષિકેશ ટૂર ફક્ત ૧૧૫૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૬ સીટ્સ છે.
- શ્રી માતા વૈષ્ણો દેવી ટૂર ફક્ત ૯૮૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૭ સીટ્સ છે.
આ સમાચાર પણ વાંચો: Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.
- દર શુક્રવાર એ પચમઢી ટૂર અને ઈન્દોર સાથે મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મહેશ્વર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પચમઢી ટૂર ફક્ત ૧૬૫૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૬ સીટ્સ છે.
- ઈન્દોર સાથે મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મહેશ્વર ટૂર ફક્ત ૧૭૬૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૬ સીટ્સ અને સ્લીપર માં ૦૬ સીટ્સ છે.
- દર શનિવાર એ વારાણસી પ્રયાગરાજ અને અયોધ્યા ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- વારાણસી પ્રયાગરાજ અને અયોધ્યા ટૂર ફક્ત ૧૬૩૦૦/- થી સારું થાય છે જેમાં ૩ એસી માં ૦૮ સીટ્સ અને સ્લીપર માં ૦૮ સીટ્સ છે.
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં ( Tour Package ) બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ ( IRCTC Tourism ) બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.
આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો.
અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572
વડોદરા: 7021090626, 7021090837
રાજકોટ: 7021090612, 9321901852
સુરત: 9321901851, 7021090498, 7021090644
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.