શર્વરી વાઘ તેની ફિલ્મ મુંજયા ને લઈને ચર્ચા માં છે.  

હાલ શર્વરી વાઘ તેની ફિલ્મ મુંજયા ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

શર્વરી ને પાપારાઝી એ તેની ફિલ્મ મુંજયા ના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન તેમના કેમેરા માં કેદ કરી હતી. 

આ ઇવેન્ટ માં શર્વરી લાલ ઓફ શોલ્ડર ટોપ અને ફીટેડ લોન્ગ સ્કર્ટમાં પહેરી ને પહોંચી હતી. 

શર્વરી એ તેના ગ્લેમરસ લુક ને ઇયરિંગ્સ, રિંગ્સ અને મેચિંગ હીલ્સ સાથે એક્સેસરાઇઝ્ડ .કર્યો હતો. 

ગ્લોસી મેકઅપ સાથે શર્વરી વાઘે તેના વાળને હળવા કર્લી લુકમાં સ્ટાઈલ કર્યા હતા 

આ આઉટફિટ માં શર્વરી વાઘ નું પરફેક્ટ ફિગર જોવા મળ્યું હતું. 

શર્વરી વાઘ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow