શમા સિકંદર બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રી માની એક છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શમા સિકંદર તેના બોલ્ડ ફોટા થી ઇન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.  

શમા સિકંદરે તાજેતર માં તેના સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. 

આ તસવીરોમાં શમા બ્લેક મોનોકની માં જોવા મળી રહી છે. 

શમા સિકંદર આ નેટેડ ડિટેલિંગ મોનોકનીમા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. 

આ દરમિયાન શમા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

શમા સિકંદર ની તસવીરો પોસ્ટ થતા ની  વાયરલ થઇ જાય છે. 

શમા સિકંદર તેના બોલ્ડ અંદાજ થી ચાહકો ને ઘાયલ કરતી જોવા મળે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow