મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયો LPG સિલિન્ડર બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ; જુઓ વિડીયો

Mumbai News:ચેમ્બુર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ભયાનક અકસ્માતમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

by kalpana Verat
Mumbai News At Least 9 Injured In Cylinder Blast In Chembur, Fire Tenders Rushed To Spot; Visuals Surface

  News Continuous Bureau | Mumbai

 Mumbai News: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા  હોવાના અહેવાલ છે. આ ઘટના ગુરુવારે રાત્રે 11.48 કલાકે બની હતી, જ્યારે ચેમ્બુરના સિદ્ધાર્થ નગરમાં જૈન મંદિરની સામે એક ચાલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે અડધા કલાકમાં આગ કાબુમાં આવી હતી. 

 Mumbai News: ઘાયલો હોસ્પિટલમાં દાખલ 

મુંબઈ ફાયર બ્રિગેડના નિવેદન અનુસાર, છ લોકોને રાજાવાડી હોસ્પિટલમાં અને કેટલાકને નજીકની સાયન, શતાબ્દી અને માણેક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્લાસ્ટમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તો 20-40 ટકા દાઝી ગયેલા અન્ય લોકોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.  

આ સમાચાર પણ વાંચો:  Mumbai Hoarding Collapsed: મુંબઈના મલાડમાં તૂટી પડ્યું હોર્ડિંગ; આટલા ગંભીર રીતે ઘાયલ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More