Prime Minister: પ્રધાનમંત્રીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન પાઠવ્યા છે.

by Akash Rajbhar
The Prime Minister congratulated Her Excellency Claudia Sheinbaum, the first woman elected President of Mexico

 News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મહામહિમ ક્લાઉડિયા શેનબૉમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મેક્સિકોના ચૂંટાયેલા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ @Claudiasheinને અભિનંદન!

મેક્સિકોના લોકો માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે અને રાષ્ટ્રપતિ @lopezobradorના મહાન નેતૃત્વને શ્રદ્ધાંજલિ પણ છે.

સતત સહયોગ અને પ્રગતિની આશા રાખીએ છે.”

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More