Ramoji rao passed away: ઇનાડુ ટેલિવિઝન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવનું નિધન,87 વર્ષ ની ઉંમર માં લીધા અંતિમ શ્વાસ

Ramoji rao passed away: રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નું 87 વર્ષ ની ઉંમર માં નિધન થયું છે.આજે સવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

by Zalak Parikh
ramoji rao eenadu and ramoji film city founder passes away

News Continuous Bureau | Mumbai 

Ramoji rao passed away: મનોરંજન ઈન્ડસ્ટ્રી માંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ ની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. રામોજી ના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Kajol-Ajay devgn:કાજોલ સાથે હનીમૂન પર ગયેલા અજય દેવગણ નો થઇ હતી આવી હાલત, પત્ની ના સ્થાને આ વસ્તુ ની સતાવતી હતી યાદ

રામોજી રાવ નું થયું નિધન 

મીડિયા રિપોર્ટ મુજબ રામોજી રાવ ને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફ ને કારણે 5 જૂનના રોજ હૈદરાબાદ ની  સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર છતાં તેમની તબિયતમાં સુધારો ન થતા આજે વહેલી સવારે તેમને દુનિયાને અલવિદા કહી દીધું.


રામોજી રાવે 1984 બ્લોકબસ્ટર રોમેન્ટિક ડ્રામા શ્રીવારિકી પ્રેમલેખા સાથે ફિલ્મ નિર્માણમાં સાહસ કર્યું અને મયુરી, પ્રતિઘાટન, મૌના પોર્ટમ, મનસુ મમતા, ચિત્રમ અને નુવવે કવાલી સહિત અનેક ક્લાસિક્સનું નિર્માણ કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More